skip to main
|
skip to sidebar
શબ્દ..
By: Miss KAVI Raval
વળગણ અને અવલંબનો
છે કેટલાં સમ્બોધનો .....
રોમાંચના સૌ સર્જનો...
બારીક - ઝીણાં કંપનો...
આ ગાલના છે ખંજનો
જાણે જડેલા ચૂંબનો !!!
છે મૌનમાં પણ ગુંજનો -
પડઘા બની ગૈ ધડકનો...
સંવેદના ને સ્પંદનો
એને ઘણાંયે વંદનો...
-કવિ રાવલ.
Newer Post
Older Post
Home
Blog Archive
►
2011
(3)
►
October
(1)
►
Oct 23
(1)
મને ઘેરી વળે છે એમ આ મારા વિચારો વળે ઘેરી ધરાને જે...
►
April
(2)
►
Apr 28
(2)
વેરાનગી, સુક્કી હવાઓ, સ્તબ્ધ નિર્જનતા, સુના છે ઓટલ...
ગુજરાત છે ગુણવાન છે ...
▼
2010
(5)
▼
November
(1)
▼
Nov 09
(1)
વળગણ અને અવલંબનો છે કેટલાં સમ્બોધનો ..... રોમાંચ...
►
October
(1)
►
Oct 20
(1)
સુખ, શાન્તિનો પેગામ છે ગુજરાત આ. સુન્દર અને ગુણવાન...
►
May
(1)
►
May 10
(1)
કેટલી બધી અશક્યતાઓ વચ્ચે - એક માત્ર શક્યતા.. તો'ય ...
►
February
(1)
►
Feb 06
(1)
ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? ! આ સ...
►
January
(1)
►
Jan 12
(1)
વતન ગોકુળ ને ગીતા સમી તુ રાહ દે મને તારી જ આગોસમાં...
►
2009
(20)
►
December
(1)
►
Dec 08
(1)
આ હવા સમ જીવવું એ તો છે કલા राह पर सब साधु तो है ...
►
November
(2)
►
Nov 10
(2)
ઉગીને નાભિમાં - ફેલતા છાતીમા, ને રક્તમાં ભળતા કદાચ...
ઉઠાવીને બધી બંદિશો સફાળી નીકળી ગઈ ચીસો.. હુ ખરબચ...
►
October
(2)
►
Oct 22
(1)
કાળુ ક્યારેક - ક્યારેક ધોળુ હોય ક્યારેક રંગીન થોડુ...
►
Oct 05
(1)
ન સવાર થઈ કે ન સાંજ થઈ - ન વહી હવા, ન બહાર થઈ ન થય...
►
August
(1)
►
Aug 05
(1)
સુસ્મિત અધર અને નયનો સજળ !!! સપના - થયા હશે જાણે સ...
►
July
(3)
►
Jul 22
(1)
તા જગીવાળી સવારો નિતનવી પૂર્વમાં લઇને સદા ઉગતો રવિ...
►
Jul 15
(1)
આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે... આ વિરહ પણ કેટલા...
►
Jul 13
(1)
“વિરક્તિ”
►
June
(3)
►
Jun 25
(3)
સમય
નિર્વિકલ્પે
મખમલી
►
May
(1)
►
May 29
(1)
વાંચી શકો તો મૌનની ભાષાને વાંચો પામી જશો શબ્દો બધા...
►
April
(2)
►
Apr 26
(1)
એકલા છોડીને બેઠા કાફલો દોસ્ત, સુનકારો ગમે પણ આટલો ...
►
Apr 12
(1)
કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે દાખલો ઓકાતનો અડધો લખ...
►
February
(4)
►
Feb 07
(4)
પાસ આવી અનેરા કો' પરિવેશમાં કો'ક મીઠ્ઠું સપન આપી ગ...
ફર્ક છે નામનો પણ જુદા નથી શું સનમનો જ મતલબ ખુદા નથ...
અંદાઝ આપણો અલગ ને અદા છે અલગ-અલગ વર્તન અલગ અને વિ...
એક ઈશારો ગમે પણ આટલો ?!અર્થ રૂપાળો ગમે પણ આટલો...ત...
►
January
(1)
►
Jan 06
(1)
વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક નથી બસ કશું પણ નથી દોષ...
►
2008
(14)
►
December
(1)
►
Dec 11
(1)
મનનાં અનેક ભાવ ક્યાં લખી શકાય છે ? છો ને કલમ ઉઠાવ...
►
November
(3)
►
Nov 29
(2)
જીન્દગી છે શોધ સઘળા અર્થની સાવ ઘેરા - ગૂઢ ગરવા અર્...
શ્લોક અથવા શ્રૃતિ
►
Nov 09
(1)
આમ છે જાહેર તો પણ છાનુ છે !!! પૂછવાનું - એ જ તો ઉખ...
►
October
(5)
►
Oct 25
(5)
પડઘો..
આપણી વચ્ચે
સિલસિલો...
તથ્ય.
ગોઠવી જોજે
►
September
(5)
►
Sep 25
(5)
ख़ुद से ख़ुद का हो गया था सामना
જરા
અચરજ
તત્પર..
કાગળ,કલમ ને મેજ