By: Miss KAVI Raval
ઝાડ કરતું નથી પ્રયુક્તિડાળ – ફૂટી હશે અમસ્તી
એક કલ્પન, નશો ને મસ્તીથાય ઝળહળ જરાક હસ્તી
ચેતનાની ખરી અસર છેઆ નશો ને નશાપરસ્તી
કોણ છે તું કબીર જેવી ?પૂછ્યું છે તો કહું: “વિરક્તિ”
જો આ મસ્તી બને અનુભવતો અનુભવ બને છે મસ્તી
- કવિ રાવલ